સુરેખ સમીકરણ સંહતિ $3 x-2 y-k z=10$ ; $2 x-4 y-2 z=6$ ; $x+2 y-z=5\, m$ સુસંગત ન હોય તો
$k =3, m =\frac{4}{5}$
$k \neq 3, m \in R$
$k \neq 3, m \neq \frac{4}{5}$
$k =3, m \neq \frac{4}{5}$
જો $a, b, c$ એ ત્રણ સંકર સંખ્યા છે કે જેથી $a^2 + b^2 + c^2 = 0$ અને $\left| {\begin{array}{*{20}{c}}
{\left( {{b^2} + {c^2}} \right)}&{ab}&{ac}\\
{ab}&{\left( {{c^2} + {a^2}} \right)}&{bc}\\
{ac}&{bc}&{\left( {{a^2} + {b^2}} \right)}
\end{array}} \right| = K{a^2}{b^2}{c^2}$ તો $K$ ની કિમંત મેળવો.
$a$ અને $b$ ની કઈ કિમંતો માટે આપેલ સમીકરણ સંહતીઓ $2 x+3 y+6 z=8$ ; $x+2 y+a z=5$ ; $3 x+5 y+9 z=b$ નો બીજગણ ખાલી ગણ થાય.
સમીકરણ $\left| {\begin{array}{*{20}{c}}
x&{ - 6}&{ - 1}\\
2&{ - 3x}&{x - 3}\\
{ - 3}&{2x}&{x = 2}
\end{array}} \right| = 0$ ના વાસ્તવિક બીજનો સરવાળો મેળવો.
ધારો કે $\lambda, \mu \in {R}$. જો સમીકરણ સંહતિ
$ 3 x+5 y+\lambda z=3 $
$ 7 x+11 y-9 z=2$
$97 x+155 y-189 z=\mu$ ને અસંખ્ય ઉકેલો હોય, તો $\mu+2 \lambda=$..........
સુરેખ સમીકરણ સંહતિ $x+y+z=4 \mu, x+2 y+2 \lambda z=10 \mu, x+3 y+4 \lambda^2 z=\mu^2+15$ ધ્યાને લો, જ્યાં $\lambda$, $\mu \in R$. નીચેના વિધાનો પૈકી ક્યું એક સાચું નથી ?